________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૨૬ ૨૯૧
ભાવાર્થ- સ્વાધ્યાય નામના ત્રીજા અત્યંતર તપના પાંચ પ્રકારો છે. (૧) વાચના= ગુરુજી પાસે વિનયપૂર્વક આગમો ભણવાં.
તથા શાસ્ત્રો ભણવાં-અધ્યયન કરવું. (૨) પૃચ્છના= સૂત્ર અને અર્થ સંબંધી ન સમજાતા પ્રશ્નો પૂછવા. (૩) અનુપ્રેક્ષા= ભણેલા વિષયનું મનમાં મનન-ચિંતન કરવું.
સૂક્ષ્મ વિચારણા કરવી. સૂત્ર અને અર્થ કંઠસ્થ કરવાં. (૪) આમ્નાય= કંઠસ્થ કરેલું શ્રુત વારંવાર બોલી જવું. અથવા - પૂર્વે ભણેલા શ્રુતનો નવા કૃતની સાથે સમન્વય કરવો. (૫) ધર્મોપદેશ= ભણેલું શ્રુત બીજાને ભણાવવું. તથા પોતાની
શક્તિ અનુસાર પરને ધર્મનો ઉપદેશ આપવો. ૯-૨૫.
વાહષ્યન્ત પોઃ ૯-૨૬ બાહ્યાભ્યન્તરોપધ્ધોઃ ૯-૨૬
બાહ્ય-અભ્યત્તર-ઉપથ્થોઃ ૯-૨૬
સૂત્રાર્થ : બાહ્ય અને અભ્યત્તર ઉપધિનો ત્યાગ કરવો એમ બે પ્રકારનો વ્યુત્સર્ગ જાણવો. ૯-૨૬
ભાવાર્થ - વ્યુત્સર્ગ નામના ચોથા અત્યંતર તપના ૨ પ્રકાર સમજાવે છે. (૧) બાહ્યોપબિઉત્સર્ગ= સાધુજીવનમાં બાધા ઉપજાવે તેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org