SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ અધ્યાય : ૯-સૂત્ર-૨૪-૨૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) ઉપાધ્યાય= સાધુ સમુદાયને ભણાવે-શ્રુતજ્ઞાનનું દાન કરે તે. (૩) તપસ્વીક વિશિષ્ટ તપશ્ચર્યા કરનારા, શરીરની મમતા જીતનારા. (૪) શૈક્ષક= જેને ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા આપવાની છે તે અર્થાત્ નવદીક્ષિત આત્માઓ. (૫) ગ્લાન=માંદા સાધુ, રોગી સાધુ, તાવ આદિથી પીડાતા સાધુ. (૬) ગણ= એક આચાર્યનો પરિવાર. (૭) કુલ= અનેક ગચ્છોનો (ગણોનો) સમુદાય. (૮) સંઘ= સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ. (૯) સાધુ= મોક્ષની સાધના કરનારા, પંચમહાવ્રતધારી સંસારના ત્યાગી સંવેગનિર્વેદ-પરિણામી મુનિમહાત્માઓ. (૧૦)સમનોજ્ઞ= જેમને આહાર-પાણી સાથે કરવાનો પરસ્પર વ્યવહાર હોય તે. આ દશ પ્રકારના મહાત્મા પુરુષોની સેવા-ભક્તિ અને વૈયાવચ્ચ કરવી તે વૈયાવચ્ચ તપના ૧૦ પ્રકારો છે. ૯-૨૪. વાચન-પૃચ્છનાક્ષાના-થર્વશઃ ૯-૨૫ વાચના-પૃચ્છનાનુપ્રેક્ષાસ્નાય-ધર્મોપદેશાઃ ૯-૨૫ વાચના-પૃચ્છના-અનુપ્રેક્ષા-આમ્નાય-ધર્મોપદેશાઃ ૯-૨૫ સૂત્રાર્થ : વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય, અને ધર્મોપદેશ એમ ૫ પ્રકારનો સ્વાધ્યાય જાણવો. ૯-૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy