SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૫ આશ્રવ = આત્મામાં જેનાથી કર્મો આવે છે. અર્થાત્ કર્મો આવવાનાં જે દ્વાર. તે આશ્રવ. બંધ = આશ્રવ દ્વારા આવેલાં કર્મપુદ્ગલોનો આત્મા સાથે એકમેક ભાવે જે સંબંધ થવો તે બંધ. સંવર = આત્મામાં પ્રતિસમયે નવાં નવાં આવતાં કર્મોનું જે રોકવું તે સંવર. નિર્જરા = જુનાં બંધાયેલાં કર્મોનું આત્માથી વિખેરાવું તે નિર્જરા. મોક્ષ = સર્વકર્મોનો ક્ષય થવો. કર્મોના બંધનમાંથી આત્માનો છુટકારો થવો તે મોક્ષ. ૧-૪. નામ-સ્થાપના-દ્રવ્ય-મવિતતન્યા: ૧-૫ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવતરૂશ્વાસઃ ૧-૫ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવતઃ તય્યાસઃ ૧-૫ સૂત્રાર્થ - નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ આ ચાર પ્રકારના નિક્ષેપાઓથી જીવ-અજીવ આદિ તે સાતે તત્ત્વોનો વાસ થાય છે. ૧-૫. ભાવાર્થ - જીવ-અજીવ આદિ સાતે તત્ત્વોને વધારે સૂક્ષ્મ રીતે જાણવા માટે, તેનું બારીકાઈથી જ્ઞાન મેળવવા માટે નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપા જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તેનાથી સાત તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું છે. નામ - વસ્તુને ઓળખવા માટે તેનું પ્રવર્તતું જે નામ તે. સ્થાપના- વસ્તુને બરાબર જાણવા તેનો આકાર, તેનું ચિત્ર તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy