SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૯ ૨૭૧ રર પરિષદો સહન કરવા જોઇએ. આ રર પરિષદો સહન કરવાથી અને તેમાં રાખેલી સમતાના કારણે પૂર્વબદ્ધ કર્મો ક્ષય પામે છે. આ બાવીસ પ્રકારના પરિષહોના કાળે જે દુઃખની સહનશીલતા છે. એ ઉપચારે નિર્જરાનું કારણ છે. પરંતુ તેમાં રાખેલો “શમભાવ” એ વાસ્તવિકપણે નિર્જરાનું કારણ છે. ૯-૮. क्षुत्-पिपासा-शीतोष्ण-दंशमशक-नाग्न्यारति-स्त्री-चर्याનિષા-શાશ-વધ-ચાવનાના-ર-7/સ્પર્શमल-सत्कारपुरस्कार-प्रज्ञाज्ञानादर्शनानि ૯-૯ સુ-પિપાસા-શીતોષ્ણ-દંશમશક-નાચારતિ-સ્ત્રી-ચર્યાનિષદ્યા-શધ્યાક્રોશ-વધ-વાચનાલાભ-રોગ-તૃણસ્પર્શ-મલસત્કારપુરસ્કાર-પ્રજ્ઞાજ્ઞાનાદર્શનાનિ ૯-૯ સુ-પિપાસા-શીત-ઉષ્ણ-દંશમશક-નાજ-અરતિ-સ્ત્રી-ચર્યાનિષદ્યા-પચ્યા-આક્રોશ-વધવાચના-લાભ-રોગ-તૃણસ્પર્શમલ-સત્કારપુરસ્કાર-પ્રજ્ઞા-અજ્ઞાન-અદર્શનાનિ ૯-૯ સૂત્રાર્થ : ૧ ક્ષુધા, રપિપાસા, ૩ શીત, ૪ ઉષ્ણ, પ દંશમશક, ૬ નાન્ય, ૭ અરતિ, ૮ સ્ત્રી, ૯ ચર્યા, ૧૦ નિષદ્યા, ૧૧ શય્યા, ૧૨ આક્રોશ, ૧૩ વધ, ૧૪ યાચના, ૧૫ અલાભ, ૧૬ રોગ, ૧૭ તૃણસ્પર્શ, ૧૮ મલ, ૧૯ સત્કાર પુરસ્કાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧ અજ્ઞાન અને ૨૨ અદર્શન પરીષહ એમ કુલ ૨૨ પરીષહો છે. ૯-૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy