SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ અધ્યાય : ૮-સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) તિર્યંચાયુષ્ય, (૩) મનુષ્યનું આયુષ્ય અને (૪) દેવનું આયુષ્ય. તે તે ભવોમાં આ આયુષ્યકર્મ જીવાડે છે. નીકળવાની ઇચ્છા હોવા છતાં નીકળવા દેતું નથી. આ આયુષ્ય કર્મ બેડી જેવું છે. બાંધ્યા પછી તે ભવમાં જવું જ પડે છે. અને અલ્પ પણ આયુષ્ય બાકી હોતે છતે મૃત્યુ થતું નથી. ૮-૧૧. ગતિ-જ્ઞાતિ-રીરાપા-નિમ-વન્ધન-સંપતિसंस्थान-संहनन-स्पर्श-रस-गन्ध-वर्णानुपूर्व्यगुरुलघूपघातपराघातातपोद्योतोच्छासविहायोगतयः प्रत्येकशरीर-त्रससुभग-सुस्वर-शुभ-सूक्ष्म-पर्याप्त-स्थिरादेय-यशांसि સંતરા-તીર્થક્વં ૮-૧૨ ગતિ-જાતિ-શરીરાંગોપાંગ-નિર્માણ-બંધન-સંઘાતસંસ્થાન-સંહનન-સ્પર્શ-રસ-ગંધ-વર્ણાનુપૂર્થગુરુલઘૂપઘાતપરાઘાતાપોદ્યોતોચ્છવાસ-વિહાયોગતયઃ પ્રત્યેકશરીરત્રસસુભગ સુસ્વર-શુભ-સૂક્ષ્મ-પર્યાપ્તસ્થિરાદેય-યશાંસિ સંતરાણિ તીર્થકૃત્ત્વ ચ ૮-૧૨ ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ-નિર્માણ-બંધન-સંઘાતસંસ્થાન-સંહનન-સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-આનુપૂર્વી-અગુરુલઘુઉપઘાત-પરાઘાત-આતપ-ઉદ્યોત-ઉચ્છવાસ-વિહાયોગતયઃ પ્રત્યેકશરીર-ત્રણ-સુભગ-સુસ્વર-શુભ-સૂક્ષ્મ-પર્યાપ્ત-સ્થિરઆદેય-યશાંસિ સેતરાણિ તીર્થકર્ઘ ચ ૮-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy