________________
૨૪૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૮-સૂત્ર-૧૦
મોહનીયકર્મ
દર્શનમોહનીય
ચારિત્રમોહનીય
કષાયમોહનીય
૧૬
નોકષાયમોહનીય
૯ = ૨૮
(૧) દર્શનમોહનીયના ૩ ભેદો છે. (૧) સમ્યત્વમોહનીય,
(૨) મિશ્રમોહનીય અને (૩) મિથ્યાત્વમોહનીય. (૨) ચારિત્રમોહનીયના ૨ ભેદો છે. (૧) કષાયમોહનીય
અને (૨) નોકષાય મોહનીય. (૩) કષાયમોહનીયના ૧૬ ભેદો છે. અનંતાનુબંધી
અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન એમ
ચારના ક્રોધાદિ ચાર કુલ ૪૮૪=૧૬. (૪) નોકષાયમોહનીયના ૯ ભેદો છે. (૧) હાસ્ય, (૨)
રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) સ્ત્રીવેદ, (૮) પુરુષવેદ, (૯) નપુંસકવેદ.
સમ્યકત્વમાં મુંઝવે તે દર્શનમોહનીય, આચરણમાં મલીનતા-કલુષિતતા લાવે તે ચારિત્રમોહનીય, ક્રોધાદિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org