________________
૧૮૮
અધ્યાય : ૬-સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર યોગોની અવક્રતા અને અવિસંવાદન તે શુભનામકર્મના આશ્રવો છે. ૬-૨૨. दर्शनविशुद्धिविनयसंपन्नता शीलवतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्याग-तपसी संघसाधुसमाधिवैयावृत्य-करणमर्हदाचार्य-बहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणिर्मार्ग-प्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य
૬-૨૩ દર્શનવિશુદ્ધિર્વિનયસંપન્નતા શીલવ્રતધ્વનતિચારોભીર્ણ જ્ઞાનોપયોગસંવેગૌ, શક્તિતત્યાગ-તપસી સંઘ-સાધુ સમાધિ-વૈયાવૃન્યકરણમઈદાચાર્યબહુશ્રુતપ્રવચનભક્તિ રાવશ્યકાપરિયાણિ મંગપ્રભાવના પ્રવચનવત્સલત્વમિતિતીર્થકૃત્ત્વસ્ય
૬-૨૩ દર્શનવિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલવ્રતેષ અનતિચાર, અભીર્ણ જ્ઞાનોપયોગસંવેગૌ, શક્તિતઃ ત્યાગતપસી, સંઘસાધુ-સમાધિ-વૈયાવૃત્ય-કરણમ્, અહંદાચાર્ય-બહુશ્રુતપ્રવચનભક્તિ, આવશ્યક-અપરિહાણિક, માર્ગ-પ્રભાવના, પ્રવચનવત્સલત્વમ્ ઇતિ તીર્થકqસ્ય
( ૬-૨૩ સૂત્રાર્થ : ૧ દર્શનશુદ્ધિ, ૨ વિનયસંપન્નતા, ૩ શીલ-વ્રતોમાં નિરતિચારતા, ૪ નિરંતર જ્ઞાનોપયોગલીનતા, ૫ નિરંતર સંવેગ પરિણામ, ૬ યથાશકિત ત્યાગ, ૭ યથાશક્તિ તપ, ૮ સંઘ-સાધુને સમાધિ, ૯ સંઘ-સાધુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org