________________
૧૭૪
અધ્યાય : ૬-સૂત્ર-૮-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધિ%BUi ગીવાળવા. ૬-૮ અધિકારણે જીવાજીવાઃ ૬-૮
અધિકરણે જીવ-અજીવાઃ ૬-૮ સૂત્રાર્થ- અધિકરણ બે પ્રકારે છે. એક જીવાધિકરણ અને બીજું અજવાધિકરણ. ૬-૮.
ભાવાર્થ-અધિકરણ એટલે પાપ-પુણ્યકર્મોને કરનારો જીવ અથવા તેના સાધનભૂત જીવ-અજીવાદિ પદાર્થો. જીવ અને અજીવ આ બન્ને પાપ-પુણ્યકર્મોને બાંધવામાં અધિકરણ છે. જીવ એ કર્મોનો કર્તા છે અને અજીવ એ કર્મો કરવામાં સહાયક તરીકે સાધન છે. અજીવ વિનાનો એકલો જીવ કર્મોનો કર્તા નથી અને જીવ વિનાનું એકલું અજીવ કર્મો કરવામાં સહાયક નથી. એટલે જીવ એ કર્તા અધિકરણ છે અને અજીવ એ સાધનભૂત અધિકરણ છે.
સાધન, ઉપકરણ, નિમિત્ત, શસ્ત્ર અથવા અધિકરણ તે બધા શબ્દો એનાર્થક છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય તે દ્રવ્યાધિકરણ છે અને જીવમાં રહેલો કાષાયિક પરિણામ અને અજીવમાં રહેલી તીક્ષ્ણતા એ ભાવાધિકરણ છે. ૬-૮. માદ્ય સંર-સમાર મારામ-યો-ત-ઋપિતાનુતઋષીવિષેત્રિન્નિત્રિશ્ચતુર્થશ: ૬-૯ આદ્ય સંરંભ-સમારંભારંભ યોગ-કૃત-કારિતાનુમતકષાય-વિશેષંસ્ત્રિટ્યિસ્ત્રિશ્ચતુર્થકશઃ
૬-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org