SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૫-સૂત્ર-૩૪-૩૫ गुणसाम्ये सदृशानाम् ગુણસાગ્યે સદેશાનામ્. ગુણ-સામે સદશાનામ્ ૫-૩૪ ૫-૩૪ ૫-૩૪ િિાવિાઈIનાં તુ પ-૩૫ ત્યધિકાદિગુણાનાં તુ પ-૩૫ | દ્વિ-અધિક-આદિ-ગુણાનાં તુ પ-૩૫ સૂત્રાર્થ - સમાન ગુણ હોતે છતે સદેશ પુદ્ગલોનો બંધ થતો નથી પરંતુ સદશપુદ્ગલોમાં બે અધિક આદિમાં બંધ થાય છે. પ-૩૪-૩૫. ભાવાર્થ- સ્નિગ્ધતા ગુણ કે રુક્ષતા ગુણની સામ્યતા (સમાનતા) હોતે છતે સદેશ યુગલોનો પરસ્પર બંધ થતો નથી. જે પગલોમાં જેટલી સ્નિગ્ધતા હોય તેટલી જ સ્નિગ્ધતાવાળાં પુદ્ગલો જો સામે આવે તો તે બન્ને સમાન સ્નિગ્ધતાવાળાં પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. એવી જ રીતે સમાનરુક્ષતા ગુણવાળા પુદ્ગલોનો સમાનરુક્ષતા ગુણવાળા પુદ્ગલો સાથે બંધ થતો નથી. જેમકે ૧૦ ગુણ સ્નિગ્ધતા ગુણવાળા પુદ્ગલોનો ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલોની સાથે બંધ થતો નથી. એવી જ રીતે રુક્ષપુદ્ગલોનો સમાન રુક્ષતાવાળા પુદ્ગલો સાથે બંધ થતો નથી. પરંતુ ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલોનો ૧૦ ગુણ રુક્ષતાવાળા પુદ્ગલોની સાથે ગુણની સામ્યતા હોવા છતાં પણ સદશપુદ્ગલો ન હોવાથી અર્થાત્ વિજાતીય હોવાથી બંધ થાય જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy