SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ અધ્યાય : પ-સૂત્ર-પ-૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર પગલાસ્તિકાયનું લક્ષણ છે. અને વર્ણાદિ જેને હોય તેને જ રૂપી કહેવાય છે. માટે પરમાણુથી માંડીને સમસ્ત પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય વર્ણાદિવાળો છે તેથી રૂપી છે. વર્ણાદિવાળું જે દ્રવ્ય હોય તે રૂપી અને વર્ણાદિ રહિત જે દ્રવ્ય હોય તે અરૂપી આ વ્યાખ્યા નિશ્ચયનયથી છે. પરંતુ વ્યવહાર નયથી ચક્ષુર્ગોચર હોય તે રૂપી અને ચક્ષુથી અગ્રાહ્ય હોય તે અરૂપી એવી વ્યાખ્યા પણ છે. તેથી જ દ્રવ્યગુણ પર્યાયના રાસની ઢાળ ૧૧/૧૨માં પુદ્ગલાસ્તિકાયમાં અમૂર્તતા (અરૂપિતા) પણ કહી છે. પરમાણુ-યણુક ચણક આદિ પુદ્ગલદ્રવ્ય ભલે ચક્ષુથી અગોચર હોય એટલે વ્યવહારથી અરૂપી હોય. તો પણ વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળું છે. માટે અહીં રૂપી કહેલ છે. પ-૪. આદિવ્યાખ ૫-૫ આકાશાદેકદ્રવ્યાણિ ૫-૫ આ આકાશાત્ એક દ્રવ્યાણિ પ-૫ નિક્રિયાનિ ચ પ-૬ નિષ્ક્રિયાણિ ચ પ-૬ નિષ્ક્રિયાણિ ચ પ-૬ સૂત્રાર્થ-આકાશાસ્તિકાય સુધીનાં ત્રણ દ્રવ્યો એક-એક છે અને નિષ્ક્રિય છે. પ-૫, ૬. ભાવાર્થ-પાંચમા અધ્યાયના પ્રથમ સૂત્રમાં કુલ ચાર અજીવદ્રવ્યો કહ્યાં છે. અને બીજા સૂત્રમાં કહેલ જીવદ્રવ્ય ઉમેરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy