SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ અધ્યાય : પ-સૂત્ર-૨-૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર ગણનાત્મક હોવાથી કાળ કહેવાય છે. પરંતુ કાળ નામનું સ્વતંત્ર છઠ્ઠ દ્રવ્ય શ્વેતાંબરાસ્નાયમાં નથી. પ-૧. દ્રવ્યાનિ ગીવા પર દ્રવ્યાણિ જીવાશ્ચ ૫-૨ દ્રવ્યાણિ જીવાઃ ચ પ-૨ સૂત્રાર્થ- ઉપરોક્ત ચાર અજીવકાય તથા જીવદ્રવ્ય એમ કુલ પાંચ દ્રવ્યો છે. પ-૨. ભાવાર્થ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, તથા પુદ્ગલાસ્તિકાય આ ચાર અજીવદ્રવ્યો (ચૈતન્યરહિત દ્રવ્યો) છે અને પાંચમું જીવદ્રવ્ય ચૈતન્યવાળું દ્રવ્ય છે. એમ આ સંસારમાં કુલ પાંચ દ્રવ્યો છે. “દ્રવ્ય” એ સામાન્યજાતિ છે. અને ધર્મ-અધર્મ-આકાશ આદિ તેની વિશેષ જાતિ છે. જેમ “વૃક્ષ' એ સામાન્યજાતિ છે. અને આંબો-લીંબડોબાવળ ઇત્યાદિ વિશેષજાતિ છે કુલ પાંચ દ્રવ્યો છે. દ્રવત અપૂર્વાપૂર્વપર્યાયાન પ્રાપ્નોતીતિ દ્રવ્યમ-જે નવા નવા પર્યાયોને પામે તે અનુસ્મૃત (અંદર વણાયેલા મૂલભૂત) પદાર્થને દ્રવ્ય કહેવાય છે. પ-૨. નિત્યવસ્થિતીન્યરૂપfણ ૫-૩ નિત્યાવસ્થિતાન્યરૂપાણિ ૫-૩ નિત્ય-અવસ્થિતાનિ-અરૂપાણિ ૫-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy