________________
અધ્યાય : ૪-સૂત્ર-૨૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર
ભાવાર્થ-નવ પ્રકારના લોકાન્તિક દેવો છે. જેને ફક્ત ૧ ભવ (૧ લોક) જ બાકી છે તે લોકાન્તિક કહેવાય છે. આ દેવો બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકને છેડે રહેનારા છે. જો કે એક જ ભવ માત્ર બાકી હોવાથી ઘણા ઉચ્ચકોટિના આ દેવો છે. તેથી તેઓનું સ્થાન ઉપર સર્વાર્થસિદ્ધ પાસે હોવું જોઇએ, પરંતુ તેઓનું શરીર-આયુષ્ય-બળ-અવધિજ્ઞાન વગેરે દૈવિક ભાવો પાંચમા દેવલોકની તુલ્ય છે. તેથી તેમનું સ્થાન પાંચમા દેવલોકની પાસે છે. ૪-૨૫.
૧૧૨
सारस्वतादित्यवह्न्यरुणगर्दतोय
तुषिताव्याबाधमरुतोऽरिष्टाश्च
સારસ્વતાદિત્યવલચરુણગર્દતોય
તુષિતાવ્યાબાધમરુતોરિષ્ટાશ્ચ સારસ્વત-આદિત્ય-વલિ-અરુણ-ગર્દતોયતુષિત-અવ્યાબાધ-મરુતઃ-અરિષ્ટાઃ ચ
૪-૨૬
સૂત્રાર્થ-તે નવ લોકાન્તિક દેવોનાં નામો આ પ્રમાણે છે-સારસ્વત-આદિત્ય-વહ્નિ-અરુણ-ગર્દતોય-તુષિત-અવ્યાબાધ,
મરુત અને અરિષ્ટ. ૪-૨૬.
Jain Education International
૪-૨૬
ભાવાર્થ-બ્રહ્મલોકની બાજુમાં વસનારા નવ પ્રકારના આ નવ લોકાન્તિક દેવોનાં સારસ્વત વગેરે અનુક્રમે નવ નામો સૂત્રમાં કહ્યાં છે. તેઓમાં રહેનારા દેવો એકાવતારી અને પરમપવિત્ર હોય છે. તથા તીર્થંકર ભગવન્તોને જ્યારે જ્યારે
For Private & Personal Use Only
૪-૨૬
www.jainelibrary.org