________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૧૪ ૧૦૩ ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે. કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય અને ૪૨ ચંદ્ર છે. અને અર્ધપુષ્કરવરદ્વીપમાં ૭૨ સૂર્ય અને ૭૨ ચંદ્રો છે. એમ કુલ ર+૪+૧૨+૪ર૭૨=૧૩૨, એકસો બત્રીસ સૂર્યો અને ૧૩ર ચંદ્રો છે. તે ૬૬-૬૬ની બે પંક્તિબદ્ધ રહ્યા છતા જંબૂદ્વીપના મેરુપર્વતને પ્રદક્ષિણાકારે ફરતા સદા ગતિમાન છે. જંબૂઢીપના સૂર્ય-ચંદ્રો અન્ય સૂર્ય-ચંદ્ર કરતાં ધીમા ચાલે છે. અને પછી પછીના સૂર્ય-ચંદ્રો વેગથી ચાલે છે. પુષ્કરના સૂર્યચંદ્રો અતિશય વેગથી ચાલે છે. ૪-૧૪.
પુષ્પરાધી કાલોદધિ
ધાતકી લવણ
જંબ
૨૪ ૩૬/
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org