SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૯૦ અધ્યાય : ૩-સૂત્ર-૧૭-૧૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભરત ઐરાવતમાં છએ આરા હોય છે તેમાં ૧ થી આરામાં ઉપર લખ્યા મુજબ આયુષ્ય અને શરીરનું પ્રમાણ હોય છે. તથા પાંચમા આરામાં ૧૩૦ વર્ષનું આયુષ્ય તથા ૭ હાથનું શરીર અને છઠ્ઠા આરામાં ૨૦ વર્ષનું આયુષ્ય તથા ર હાથનું શરીર હોય છે. આ બધું ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) આયુષ્ય હોય છે. એમ જાણવું. | નામ | આયુષ્ય | નામ | ગર્ભજ | સમૂર્ણિમ | | પૃથ્વીકાયનું | ૨૨૦00 | જલચર | પૂર્વક્રોડ પૂર્વક્રોડ વર્ષ આયુષ્ય વર્ષ અપ્લાયનું ૭૦૦૦ | ચતુષ્પદ | ૩ પલ્યોપમ| ૮૪000 આયુષ્ય વર્ષ તેઉકાયનું Gઅહોરાત્રી ઉરપરિસર્પ, પૂર્વક્રોડ વર્ષ | પ૩000 વાઉકાયનું ભૂજપરિ- | પૂર્વોડ ૪૨OOO આયુષ્ય વર્ષ | સર્પ | વર્ષ વનસ્પતિકાયનું ૧૦૦૦૦ ખેચર | પલ્યો.નો | ૭૨૦૦૦ આયુષ્ય 1 વર્ષ અસં. ભાગ | વર્ષ બેઇન્દ્રિયનું ૧૨ વર્ષ, તે ઇન્દ્રિયનું ૪૯ દિવસ અને ચઉરિન્દ્રિયનું ૬ માસનું આયુષ્ય છે. ઉપર જણાવેલું તમામ આયુષ્ય ઉત્કૃષ્ટ જાણવું. જઘન્ય આયુષ્ય સર્વ ઠેકાણે અત્તર્મુહૂર્ત જાણવું. મનુષ્યતિર્યંચોનું આયુષ્ય અપવર્તનીય (ઘટીને નાનું થઈ જાય તેવું) પણ હોય છે. અને અનપવર્તનીય (ઘટીને નાનું ન થાય Oo Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy