SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) તત્ત્વનો વિચાર ન કરવો (૪) મનમાં ઉદ્વેગ (કંટાળો) લાવવો (૫) યશની ઇચ્છા કરવી (૬) ગુરુજી આદિનો વિનય ન વિચારવો (૭) મનમાં ભયના વિચારો કરવા (૮) ફળમાં શંકા કરવી (૯) નિયાણું કરવું (સાંસારિક ફળની માગણી કરવી) (૧૦) સામાયિકમાં વ્યાપારના વિચારો કરવા વચનના ૧૦ દોષો આ પ્રમાણે : (૧) ખરાબ વચનો બોલવાં (૨) હુંકારા કરવા (૩) પાપકર્મો કરવાનો આદેશ કરવો.૧ (૪) લવારો કરવો. (૫) કલહ કરવો. (કજિયા કરવો) (૬) ક્ષેમકુશળ પૂછી આગતા-સ્વાગતા કરવી (૭) ગાળ આપવી (અપશબ્દ બોલવા) (૮) બાળક રમાડવું (૯) વિકથા` કરવી (૧૦) હાંસી કરવી, મશ્કરી કરવી કાયાના ૧૨ દોષો આ પ્રમાણે ઃ (૧) આસન ચપળ રાખવું; એટલે વારંવાર બેઠક અદલબદલ કરવી (૨) ચારે તરફ જોયા કરવું (૩) સાવદ્યકર્મ કરવું ૧ આદેશ કરે= આજ્ઞા કરે, હુકમ કરે. ૨ લવારો= વારંવાર બોલબોલ કરવું તે. ૩ ક્ષેમકુશળ= સુખશાન્તિના સમાચારો. ૪ વિકથા= નિન્દા, રાજકથાદિ ચાર કથાઓ, ૫ સાવદ્યકર્મ= પાપવાળાં કામો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy