________________
નગરાં પણ ગદગ= પાંચ રંગની લીલફૂલ. મટ્ટી =માટી, પથ્થર. મક્કડાસંતાણા= કરોળિયાની જાળ, સંકમણે= ચાંપ્યા હોય, હણ્યા હોય. જે મે જીવા = મેં જે કોઈ જીવોની વિરાહિયા = વિરાધના કરી હોય,
હિંસા કરી હોય. એબિંદિયા = એક ઇન્દ્રિયવાળા, બેઇન્ડિયા =બે ઇન્દ્રિયો વાળા. તેઈન્ડિયા = ત્રણ ઈન્દ્રિયોવાળા, ચઉરિદિયા= ચાર ઇન્દ્રિયોવાળા, પંચિંદિયા= પાંચ ઇન્દ્રિયોવાળા, અભિહયા=લાતે તમાચાથી માર્યાહોય. વરિયા= ધૂળથી ઢાંક્યા હોય લેસિયા = ભૂમિ સાથે ઘસ્યા હોય. સંધાઈયા = શીશી વિગેરેમાં સંઘફિયા = પરસ્પર એકઠા કર્યા હોય,
અથડાવ્યા હોય. પરિયાવિયા = સંતાપ આપ્યો હોય, કિલામિયા = કિલામણા ઉપજાવી
હોય.
ઉદૃવિયા= આંખથી ડરાવ્યા હોય, ઠાણાઓઠાણ = એક જગ્યાએથી
બીજી જગ્યાએ. સંકામિયા= મુક્યા હોય, જીવિયાઓ = તેના પોતાના
જીવનથી વવરોવિયા= જુદા કર્યા હોય તસ્સ = તે તમામ પ્રકારનું મિચ્છામિ = મિથ્યા થજો દુક્કડ = મારું પાપ. (મારું પાપ
મિથ્યા થજો). આ પ્રમાણે આ સૂત્ર બોલીને આરાધક આત્મા પોતાનાથી રસ્તામાં થયેલી નાની-મોટી જીવહિંસાની ક્ષમાયાચના કરવા દ્રારા પોતાના આત્માની નિર્મળતા કરવા ઇચ્છે છે. સર્વક્રિયાઓમાં પ્રથણ આ સૂત્ર બોલાય છે.
૧ ક્ષમાયચના = માફી માહવીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org