________________
એમ આઠ કૃષ્ણ મહારાજાની પત્નીઓ છે. । ૧૧ ||
“જક્ષા ય જદિના, ભુઆ તહ ચેવ ભૂઅદિન્ના અ। સેણા-વેણા-રેણા, ભયણીઓ થૂલિભદૃસ્સ || ૧૨ || ઇચ્ચાઇ મહાસઇઓ, જ્યંતિ અકલંક સીલ કલિઆઓ 1 અજ્જવિ વજ્જઇ જાસિં, જસપડહો તિહુઅણે સચલે II ૧૩ II
(૪૧) યક્ષા, (૪૨) યક્ષદિશા, (૪૩) ભૂતા, (૪૪) ભૂતદિન્ના, (૪૫) સેણા, (૪૬) વેણા, (૪૭) રેણા આ સાત સ્થૂલિભદ્ર મુનિની બહેનો હતી. ૧૩૫
ઇત્યાદિ મહાસતીઓ કે જેઓ અકલંકિત શીયળથી યુક્ત છે તેઓ જય પામે છે. આજે પણ જેઓનો યશપડહ ત્રણે ભુવનમાં વાગે છે.
॥ ૧૩ ॥
આ સજ્ઝાયમાં કુલ ૫૩ સત્પુરુષો, અને ૪૭ મહાસતીઓનાં નામસ્મરણ લખેલાં છે. તેઓનો અતિશય સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org