________________
ઇત્યાદિ ઉપરોક્ત તથા આવા પ્રકારના મહાન સત્ત્વવાળા બીજા પુરુષો પણ કે જેઓ ગુણસમૂહથી ભરેલા છે તેઓ અમને સુખશાન્તિ આપો કે જેઓનાં નામ માત્રના ગ્રહણથી પાપના પ્રબંધો વિનાશને પામે છે. || ૭ ||
સુલસા ચંદનબાલા, મણોરમા મચણરેહા દમયંતી ! નામચા સુંદરી સીચા, નંદા ભદ્રા સુભદા ચ || ૮ || રાઇમઇ રિસીદતા, પઉમાવઇ અંજણા સિરીદેવી ! જિક સુજિઠ મિગાવઇ, પભાવઇ ચિલ્લણા દેવી I ૯I
આ ગાથાથી હવે સતી સ્ત્રીનાં નામો જણાવે છે. (૧) સુલતા, (૨) ચંદનબાળા, (૩) મનોરમા, (૪) મદનરેખા, (૫) દમયંતી, (૬) નર્મદાસુંદરી, (૭) સીતાસતી, (૮) નંદા, (૯) ભદ્રાશેઠાણી, (૧૦) સુભદ્રા, II & II.
(૧૧) રાજિમતી, (૧૨) ઋષિદત્તા, (૧૩) પદ્માવતી, (૧૪) અંજના, (૧૫) શ્રીદેવી (૧૬) જયેષ્ઠા, (૧૭) સુજયેષ્ઠા, (૧૮) મૃગાવતી, (૧૯) પદ્માવતી અને (૨૦) ચેલ્લણા રાણી. || ૯ ||
બંભી સુંદરી રૂપિણી, રેવઇ કુંતી-સિવા યંતી આ 1 દેવઇ દોવઇ ધારણી, કલાવઇ પુફચૂલા ચ || ૧૦ || પઉમાવાચ ગોરી, ગંધારી લકમણા સૂસીમા ચ | જંબૂવઇ સચ્યભામા, રૂપિણી કહઠ મહિસીઓ II ૧૧ II
(૨૧) બ્રાહ્મી, (૨૨) સુંદરી, (૨૩) રુક્મિણી, (૨૪) રેવતી શ્રાવિકા, (૨૫) કુંતી, (૨૬) શિવા, (૨૭) જયંતી, (૨૮) દેવકી, (૨૯) દ્રૌપદી, (૩૦) ધારિણી, (૩૧) કલાવતી તથા (૩૨) પુષ્પચૂલા. | ૧૦ ||
(૩૩) પદ્માવતી, (૩૪) ગૌરી, (૩૫) ગધારી, (૩૬) લક્ષ્મણા, (૩૭) સુસીમા, (૩૮) જંબૂવતી, (૩૯) સત્યભામા, (૪૦) રુક્ષમણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org