________________
શ્રી ચઉક્કસાય - સૂત્ર - ૪૮
“ચઉસાય પડિમલ્લુલ્લુરણ, દુચ-મયણ-બાણ-મુસુમુરણું | સરસ-પિયં-વત્તુ-ગય-ગામિઉ, જયઉ પાસુ ભુવણત્તચ સામિઉ II ૧ II ચઉક્કસાય –ચાર કષાયોરૂપી, પડિમલ્લ =જે શત્રુઓ, ઉલ્લુરણુ =તેનો નાશ કરનારા એવા, દુજ્જુય –દુઃખે જિતાય તેવા,
મયણ-બાણ =કામદેવનાં બાણોને, મુસુમુરણુ =ભાંગી નાખનારા, સરસ =રસવાળી, પિયંગુ =લીલી લીલી રાયણના, વલ્લુ =જેવા વર્ણવાળા, ગય-ગામિઉ =હાથીના જેવી ચાલવાળા, જયઉ =જય પામો, પાસુ =પાર્શ્વનાથ ભગવાન, ભુવણત્તય ત્રણે ભુવનના, સામિઉ
=સ્વામી
ગાથાર્થ : ચાર કષાયોરૂપી જે શત્રુઓ, તેનો નાશ કરનારા, તથા દુઃખે જીતી શકાય તેવા કામદેવનાં બાણોને ભાંગી નાખનારા, રસવાળી લીલી લીલી રાયણના જેવા વર્ણવાળા, હાથીના જેવી ચાલવાળા, ત્રણ ભુવનના સ્વામી એવા પાર્શ્વનાથ પ્રભુ તમે જય પામો. । ૧ ।। “સુ તણુ કંતિ કડપસિણિદ્ધઉ, સોહઇ ફણિ મણિ કિરણાલિદ્ધઉ 1 ને નવજલહર તડિલચ લછિઉં, સો જિષ્ણુ પાસુ પચરછક વંછિઉં ॥ ૨ ॥ જસુ =જેમના, તણુ =શરીરની, કંતિ =કાન્તિ, કડપ્પ =નો સમૂહ, સિણિદ્ધઉ =સ્નેહાળ છે. સોહઇ =શોભે છે, ફણિ =સર્પની ફણા ઉપર રહેલ,
મણિ =રત્નના, કિરણ =કિરણોથી, આલિદ્ધઉ –યુક્ત-વ્યાપ્ત, નવ = નવીન, જલહર = મેઘ, તડિલ્લય = વીજળીના ચમકારાથી, લંછિઉં આલિદ્ધઉ યુક્ત-વ્યાપ્ત, નવ = નવીન, જલહર = મેઘ, તડિલ્લય - વીજળીના ચમકારાથી, લંછિઉં = યુક્ત-વ્યાપ્ત, સો = તે,
વાય
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org