________________
કરાયેલી જયાદેવી નમસ્કાર કરનારાની શાન્તિને કરે છે. તે શાન્તિનાથ ભગવાનને મારા નમસ્કાર થાઓ. / ૧૫ / “ઇતિ પૂર્વસૂરિદર્શિત, મંત્રપદ વિદર્ભિતઃ સ્તવઃ શાન્ત ! સલિલાદિ ભયવિનાશી, શાત્યાદિકર" ભક્તિમતાં II૧૬II
આ પ્રમાણે પૂર્વસૂરિઓએ બતાવેલા મંત્રવાચી પદોથી રચાયેલું એવું શાન્તિનાથ ભગવાનનું આ સ્તવન પાણી વગેરેના ભયોને વિનાશ કરનારું અને ભક્તિવાળા જીવોની શાન્તિ આદિને કરનારું છે. જે ૧૬ |
“પદ્મન" પઠતિ સદા, ધૃણોતિ ભાવસતિ વા યથાયોગી સ હિ શાંતિપદ યાયાત્, સૂરિ શ્રીમાનદેવશ્વ II ૧૭ II
જે મનુષ્ય આ લઘુશાન્તિસ્તવનને હંમેશાં સાંભળે છે. અથવા યથાયોગ્ય રીતે ચિંતવે છે. તે મનુષ્ય, તથા આ લઘુશાન્તિસ્તવનના કર્તા શ્રીમાનદેવસૂરિજી મહારાજા (જલ્દી જલ્દી) શાન્તિપદને પામો. // ૧૭ છે.
“ઉપસગર સર્ચ ચાન્તિ, છિદ્યન્ત વિજ્ઞવલ્લય* મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે II ૧૮
જિનેશ્વર ભગવાનની પૂજા કરાય છતે ઉપસર્ગો ક્ષય પામે છે. વિપ્નોની વેલડીઓ છેદાય છે. અને મન પ્રસન્નતાને પામે છે. // ૧૮ ||
“સર્વમંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણમ્ પ્રધાન સર્વશમણાં, જેને જ્યતિ શાસનમ્. ૧૯ II
સર્વમંગલોમાં મંગલભૂત એવું, સર્વકલ્યાણોનું કારણ, અને સર્વધર્મોમાં પ્રધાન, એવું જૈન શાસન જયવંતું વર્તે છે. તે ૧૯ || ૧ પૂર્વસૂરિદર્શિત = પૂર્વના આચાર્યોએ બતાવેલ. ૨ મંત્રપદવિદર્ભિત = મંત્રવારી પદોથી રચાયેલ. ૩ સલિલાદિભયવિનાશી = પાણી વગેરેના ભયોનો વિનાશ કરનારું ૪ શાત્યાદિકર = શાન્તિ આદિને કરનારું એનં =આ. ૬ શાન્તિપદયાયાત્ = શાન્તિના સ્થાનને પામો. ૭ વિજ્ઞવલ્લયઃ = વિનોની વેલડીઓ. ૮ પ્રસન્નતામતિ = પ્રસન્નતાને પામે છે.
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org