SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ “ઓમિતિ નિશ્ચિત વચસે, નમો નમો ભગવતેહત પૂજામ્T શાતિજિનાર જયવતે, ચશનિ સવામિને દમિના” I ૨I ૐ” એ મન્ચાક્ષર છે. એવા મન્ચાક્ષરની જેમ નિશ્ચિત વચનવાળા, અથવા ૩ૐ શબ્દ સંસ્કૃતમાં છે. તેનો ગુજરાતીમાં અર્થ “હા” થાય છે. એટલે ભગવાન સર્વજ્ઞ હોવાથી તેમનાં કહેલાં તમામ વચનો નિશ્ચિતયથાર્થ-સંપૂર્ણસત્ય હોવાથી “હા” જ કહેવા જેવા છે એવા વચનવાળા, પૂજાને યોગ્ય, જયવાળા, યશવાળા, મુનિઓના સ્વામી એવા શાન્તિનાથ ભગવાનને મારા વારંવાર નમસ્કાર હોજો. || ૨ || સકલાવિશેષકમહા-સંપત્તિસમવિતાય શસ્યાય"T મૈલોક્ય પૂજિતાય ચ, નમો નમઃ શાન્તિદેવાયા ૩II સંપૂર્ણ એવા ૩૪)અતિશયોરૂપી મહાન સંપત્તિથી યુક્ત એવા, પ્રશંસા કરવાને યોગ્ય, ત્રણે લોક વડે પૂજાયેલા એવા શાન્તિનાથ પ્રભુને વારંવાર નમસ્કાર હોજો. | ૩ | સવમર-સુસમૂહ, સ્વામિક-સંપૂજિતાય ન જિતાયા ભુવનજનપાલનોધત*, તમાય સતતં નમસ્તરમે II૪|| | સર્વે પ્રકારના (ચારે પ્રકારના) દેવોના ઘણા સમૂહો વડે તથા તેમના સ્વામી એવા ઇન્દ્રો વડે સારી રીતે પૂજાયેલા એવા, કોઈનાથી પણ ૧ નિશ્ચિત વચસે = સર્વદોષ રહિત નિશ્ચયાત્મક વચનો છે જેમનાં એવા શાન્તિનાથ. ૨ પૂજાં અહંતે = પૂજાને યોગ્ય. ૩ દમિનામ્ = ઇન્દ્રિયોનું દમન કરનારા એવા મુનિ. ૪ સકલ =સંપૂર્ણ, અતિશેષક = અતિશયોરૂપી, મહાસંપત્તિ = મહાન સંપત્તિથી, સમન્વિતાય =સહિત. ૫ શસ્યાય =વખાણવા લાયક. ૬ àલોક્યપૂજિતાય= ત્રણે લોકો વડે પૂજાયેલા. ૭ સર્વ = સર્વે પ્રકારના, અમર = દેવો, સુસમૂહ = ઘણા સમૂહો વડે, સ્વામિક તથા તે દેવોના સ્વામી એવા ઇન્દ્રો વડે, સંપૂજિતાય= સારી રીતે પૂજાયેલા. ૮ ભુવનજનપાલન = ત્રણે ભુવનના મનુષ્યોનું પાલન કરવામાં. ઉધતતમાય = તત્પર. પશિ. નેત્ર , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy