SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ . ચારિત્ર નિર્યુક્તિએ કહ્યું, વંદો તે ગુણગેહ [ પ ! જ્ઞાન-દર્શન-ચારિત્ર એક રનત્રયી શિવહાર | ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખભંજનહાર || ૬ | આ પ્રમાણે ચૈત્યવંદનની, દર્શનની તથા પૂજાની વિધિ, દુહાઓ બતાવીને હવે સંસારદાવાની સ્તુતિના અર્થ વિચારીએ. શ્રી સંસારદાવા સૂત્ર-૨૧ સંસારદાવાનલદાહ નીર, સંમોહ ધૂલીહરણે સમીર | માયા-રસા-દારણ-સાર-સીરં, નમામિ વીર ગિરિ-સાર-ધીરમ્ II ૧ ભાવાવનામ-સુર-દાનવ-માનવેન, ચૂલાવિલોલ-કમલાવલિ માલિતાનિ | સંપૂરિતાભિનત-લોક-સમીહિતાનિ, કામ નમામિ જિનરાજપદાનિ તાનિ || ૨ || બોધાગાર્ધ સુપદ-પદવી-નીરપૂરાભિરામ, જીવહિંસા-વિરલ-લહરી-સંગમાગાહદેતું ! ચુલાવેલ ગુરુ-ગમ-મણિ-સંકુલ દૂર-પાર, સાર વીરાગમ જલનિધિ સાદર સાધુ સેવે | ૩ | “આમુલાલોલ-ધુલી-બહુલ-પરિમાલા-લીટ-લોલાલિમાલા ! ઝંકારારાવસારા-મલ-દલ-કમલા-ગારભૂમિ-નિવાસે || છાચા-સંભાર-સારે, વર-કમલ-કરે, તારહારાભિરામે ! વાહ સંરોધે ભવ-વિરહ દેહિ મે દેવ સાક્ષ ૪ મ આ સૂત્ર પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીનું બનાવેલું છે. ભગવાન્ મહાવીર સ્વામીની સ્તુતિરૂપ છે. આ સૂત્રમાં વપરાયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy