________________
સવ-ટુર-પૂરતી , સવ્વ-પાવ-પ્રસંતi | सया अजिय-संतीणं, नमो अजिअ-संतीणं ।।३।। सिलोगो ।।
સર્વ દુઃખો વિશેષે શાન્ત થયાં છે (ચાલ્યાં ગયાં છે, જેમનાં એવા, સર્વ પ્રકારના પાપોને શાન્ત કરનારા (અર્થાત્ નાશ કરનારા), તથા સદાકાળ કોઈનાથી ન જિતાય તેવા તથા શાન્ત પ્રકૃતિવાળા એવા અજિતનાથ અને શાન્તિનાથ ભગવાનને અમારા નમસ્કાર હોજો Ital
Savvadukkhappasantiņam, Savvapāvappasantiņam | Sayā Ajiyasantiņam, Namo Ajiasantiņam 11 3 11 Silogo ||
May our obeisance be to Lord Ajitanatha and Lord Shantinatha, whose miseries have disappeared in their totality, who have destroyed all the sins, are unconquerable and peaceful. ||3|||
છઠું સ્મરણ-૬૩
Sixth Invocation-63
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org