________________
उवसग्गंते कमठा-सुरम्मि जाणाओ जो न संचलिओ | સુર-નર-વિન્નર-gવહિં, संथुओ जयउ पासजिणो ||२२।।
કમઠ નામના દાનવ વડે કરાયેલા ઉપસર્ગમાં પણ જે પાર્શ્વનાથ પ્રભુ ધ્યાનથી ચલાયમાન થયા નથી તે દેવ-માનવ અને કિન્નર દેવ-દેવીઓ વડે ખવાયેલા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ જય પામો વિજય પામો. //રરા
Uvasaggantē Kamathā-surammi Jānão Jo Na Sañcalio 1 Sura-nara-kinnara-juvaihim, Santhuo Jayau Pāsajiņā Il 22 ||
May Lord Pārśvanātha remain victorious - the Lord who is not disturbed or ruffled from his meditation even by the troubles and tormentations caused by the demon called Kamatha and who is praised with hymns by gods, men, the semi-human beings as well as goddesses. 1122||
પાંચમું સ્મરણ-૫૮
Fifth Invocation-58
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org