________________
जो पढइ जो अ निसुणइ, ताणं कइणो य माणतुंगस्स | पासो पावं पसमेउ, સયત-મુવ-ષ્યિય-નો Tીરા!
જે મનુષ્યો (આ સ્તવનને) ભણે છે અને જે મનુષ્યો ધ્યાનપૂર્વક સાંભળે છે. તે બન્નેના, તથા કવિરાજ શ્રી માનતુંગસૂરિ મહારાજના પાપો સંપૂર્ણ ત્રણ ભુવન વડે પૂજાયા છે ચરણો જેનાં એવા પાર્શ્વનાથ પ્રભુ શાન્ત કરો (દૂર કરો). /રના
Jā Padhai Jo A Nisuņai, Tāņam Kaiņo Ya Māņatungassa | Pāsā Pāvam Pasamēu, Sayala-bhuvana-cciya-calaņā || 21 ||
.....(On all such occasions) those men who recite or chant this hymn as well as those men who listen to it attentively, when it is recited or chanted, both of them, as well as the poet of this hymn, Shri Mānatungāsuri, have all their sins extinguished by Lord Pārsvanātha whose feet have been worshipped by all the three worlds. 112111 પાંચમું સ્મરણ-૫૭
Fifth Invocation-57
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org