________________
दुव्वाय-खुभिय-जलनिहि, उब्भड-कल्लोल-भीसणारावे । રમત-મય-વિલંડુન, નિમય-મુવ-વીવારે ||૪||
તોફાની વાયુથી ખળભળેલા એવા, તથા વિકરાળ એવા મોજાંઓના ભયંકર અવાજો વાળા તથા ચારેબાજુથી આવી પડેલા ભયોથી આકુળવ્યાકુલ બનેલા ખલાસીઓ વડે તજી દેવાયો છે. વહાણ ચલાવવાનો વ્યાપાર જેમાં એવા ભયંકર તોફાની બનેલા દરીયામાં પણ..... ૪
Duvvāya-Khubhiya-Jalanihi, Ubbhada Kallola Bhisaņārāvē ! Sambhanta Bhaya Visanthula, Nijjhāmaya Mukka Vāvārē Il 4 ||
Even in the midst of the stormy sea, the terrified sailors, who are encircled by dangers from all sides, have abandoned their boats..... 114|||
પાંચમું સ્મરણ-૪૦
Fifth Invocation-40
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org