________________
ते तुह चलणाराहण - નિતંગનિસેય-ઢિય-છાયા | વ-વ- ઢા પર,
पायव व्व पत्ता पुणो लच्छिं ||३|| તમારા ચરણોની આરાધના રૂપી પાણીની અંજલિના સિંચનથી વધી છે શોભા જેની એવા તે મનુષ્યો દાવાનલથી બળેલાં પર્વત ઉપરનાં વૃક્ષોની જેમ ફરીથી શોભાને પામે છે. જેમ પર્વત ઉપરનાં વૃક્ષો દાવાનલથી ભલે બળી ગયાં હોય તો પણ વરસાદના પાણીના સિંચનથી ફરીથી શોભા પામે છે. તેમ રોગોથી શોભા વિનાનું બનેલું શરીર પણ તમારા ચરણોની આરાધના કરવાથી નવપલ્લવિત થાય છે. ll
Tē Tuha CalaņārāhaņaSalilañjali Sēya Vuddhiya Cchāyā | Vanadava Daddha Giri,
Pāyaya Vva Pattā Puno Lacchim 11311 also once again attain growth, like the trees on a mountain that were burnt to ashes by the wild-fire. They have increased their attractiveness by sprinkling the water to worship your feet. 11311 Note : Just as burnt down trees regain growth with rain water so also their disease stricken bodies shine out again by virtue of their worship to the Lord. પાંચમું સ્મરણ-૩૯
Fifth Invocation-39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org