________________
इअ तित्थरक्खणरया, अन्ने वि सुरासुरी य चउहा वि । વંતર-ગોળી-૫મુદા, कुणंतु रक्खं सया अम्हं ।।११।।
આ પ્રમાણે ચતુર્વિધ સંઘ રૂપી તીર્થની રક્ષા કરવામાં ઓતપ્રોત એવાં પૂર્વોક્ત યક્ષ-યક્ષિણીઓ, તથા બીજા પણ ચારે પ્રકારના શાસનરક્ષક દેવો અને દેવીઓ, તથા વ્યંતર દેવો અને યોગિની વગેરે દેવીઓ હંમેશાં અમારું રક્ષણ કરો. ૧૧ાાં
la Tittharakkhanarayā, Annē Vi Surāsuri Ya Cauhāvi | Vantara Jõiņi Pamuhā, Kunantu Rakkham Sayā Amham || 11 ||
May the above mentioned Yaksas and Yakșinis (Demigods and Demigoddesses) and also the other guardian deities together with the supernatural beings or gods and goddesses such as Vyantaradevas and Yoginidevis etc. protect us at all times. Il llll
ત્રીજુ સ્મરણ-૧૮
Third Invocation-18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org