________________
चंडा विजयंकुसि, पन्नइत्ति निव्वाणी अच्चुआ धरणी । वइरुट्ट-छुत्तगंधारी, સંવ-પ૩મવિ સિદ્ધ II૧૦ ||
(૧૨) ચંડા (૧૩) વિજયા (૧૪) અંકુશા (૧૫) પ્રજ્ઞપ્તિ (૧૬) નિર્વાણી (૧૭) અય્યતા (૧૮) ધારિણી (૧૯) વૈરૂટયા (૨૦) અચ્છુપ્તા (૨૧) ગાંધારી (૨૨) અંબા (૨૩) પદ્માવતી અને (૨૪) સિધ્ધાયિકા આ ચોવીસે દેવીઓ ચોવીસ તીર્થંકર ભગવાનના શાસનનું રક્ષણ કરનારી છે. તેની
Candā Vijayankusi, Pannaitti Nivvāni Acyuā Dharani i Vairutta Chuttagandhāri, Amba Paumāvai Sidhdhā || 10 ||
(12) Candā (13) Vijyā (14) Amkuśā (15) Prajñapti (16) Nirvāņi (17) Acyutā (18) Dhāriņi (19) Vairūtyā (20) Acchupta (21) Gandhari (22) Amba (23) Padmāvati (24) Sidhdhāyikā. These are the names of the 24 goddesses which guard the faith founded by the 24 Tirthankaras. II1011
ત્રીજુ સ્મરણ-૧૭
Third Invocation-17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org