________________
૧૪
(૧૪) નવસ્મરણ :- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ,
ઇંગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ. (૧૫) રત્નાકરાવતારિકા (ભાગ પહેલો) :- પ્રમાણન તત્ત્વાલક ઉપરની
પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી અર્થ.
(પરિચ્છેદ ૧-૨) (૧૬) રત્નાકરાવતારિકા (ભાગ બીજો) :- પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણ
નયતત્તાલોક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો
સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫) (૧૭) આઠ દૃષ્ટિની સઝાય - પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા.
કૃત આઠ દૃષ્ટિની સક્ઝાયના સરળ ગુજરાતી અર્થો. (૧૮) યોગદૃષ્ટિ સમુચ્ચય :- પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વીપજ્ઞ ટીકા
સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન.
હાલ લખાતા ગ્રંથો G (૧) રત્નાકરાવતારિકા (ભાગ ત્રીજો) :- પ્રમાણ નયતત્ત્વાલોક ઉપરની
ટીકાના પરિચ્છેદ ૬-૭ અને ૮નું સરળ ગુજરાતી વિવેચન. (૨) શતકનામાં પંચકર્મગ્રંથ :- પૂ. દેવેન્દ્રસૂરીશ્વરજી કૃત પાંચમાં કર્મગ્રંથનું
સરળ ગુજરાતી વિવેચન. (૩) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિત વિવેચન.
Iનીચેના ગ્રંથોના અર્થો લખવાની ભાવના છે. N
(૧) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત (૨) સમ્મતિતર્ક - પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી કૃત. (૩) જૈન દર્શન પરિચય :- જૈન દર્શનને માન્ય તત્ત્વો, આચારસંહિતા, આત્મવિકાસક્રમ, ક્ષેત્રવિચાર આદિ વિષયોનો સુંદર પરિચય.
લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org