SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો (૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. (૨) યોગશતક - સ્વપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત :- નવકારથી સામાઇયકવયજુત્તો સુધીના સૂત્રો ઉપર વિવેચન, નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- દેવસી-રાઈઅ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન. (૫) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ :- જૈનશાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો. ધાર્મિક શબ્દકોશ. (૬) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સુંદર સંગ્રહ. (૭) પ્રથમ કર્મગ્રંથ (કર્મવિપાક) - સરળ ગુજરાતી વિવેચન. (૮) દ્વિતીયકર્મગ્રંથ (કર્મસ્તવ) - સરળ ગુજરાતી વિવેચન. (૯) તૃતીયકર્મગ્રંથ (બંધસ્વામિત્વ) - સરળ ગુજરાતી વિવેચન. (૧૦) ચતુર્થકર્મગ્રંથ (પડશીતિ) - સરળ ગુજરાતી વિવેચન. (૧૧) પૂજાસંગ્રહ સાર્થ - પંચકલ્યાણક, અંતરાયકર્મનિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે. (૧૨) સ્નાત્ર પૂજા સાર્થ :- પૂ. વીરવિજયજી કૃત સ્નાત્ર પૂજા અર્થ સહિત. (૧૩) સમ્યકત્વના સડસઠ બોલની સજઝાય :- ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યત્વસતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001093
Book TitleNavsmaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Amrutbhai Upadhyay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati, English, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Devotion, worship, J000, & J999
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy