________________
जन्मान्तरेपि तव पादयुगं न देव । मन्ये मया महितमीहितदानदक्षम् ।। तेनेह जन्मनि मुनीश पराभवानाम् । जातो निकेतनमहं मथिताशयानाम् ||३६।।
હે દેવ ! મનને ઈષ્ટ પદાર્થોનું દાન કરવામાં દક્ષ (ચતુર) (અર્થાત્ તુરત મનવાંછિત પૂરનાર) એવું આપશ્રીનું ચરણયુગલ ગયેલા જન્મોમાં મારા વડે પૂજાયું નહિ હોય એમ હું માનું છું તે કારણથી જ હે મુનીશ્વર પ્રભુ ! મનના મનોરથોને ભાંગી નાખનારા એવા પરાભવોનું (દુઃખોનું) આ ભવમાં હું સ્થાન બન્યો છું. IIઉકા
Janmāntarēpi Tava Pādayugam Na Dēva | Manyē Mayā Mahitam ihitadānadakşam || Tēnēha Janmani Munisa Parābhavānām! Jāto Nikētanamaham Mathitāśayānām 113611
O Lord ! I believe I did not worship your feet in the previous life - the feet which are deft in awarding objects which are dear to one's heart; for this reason it is that I am being subjected to defeats and sorrows that shatter my desires in this life. I|36|| આઠમું સ્મરણ-૧૫
Eight Invocation-195
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org