SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ दिव्यस्रजो जिन ! नमस्त्रिदशाधिपानामुत्सृज्य रत्नरचितानपि मौलिबन्धान् ।। पादौ श्रयन्ति भवतो यदि वा परत्र | त्वत्संगमे सुमनसो न रमन्त एव ।। २८ ।। હે પરમાત્મા જિનેશ્વર દેવ ! આપશ્રીને નમસ્કાર કરનારા દેવોના સ્વામી (ઈન્દ્રો)ના રત્ન જડિત એવા પણ મુગટોની હારમાલાને છોડીને પુષ્પોની દિવ્ય એવી માલાઓ આપશ્રીના ચરણોનો જ આશ્રય કરે છે. (પ૨માત્માને જ્યારે ઈન્દ્રો નમસ્કાર કરે છે ત્યારે માલાઓ રત્નજડિત અને દેદીપ્યમાન મુગટને છોડીને પણ ભગવાનના ચરણોમાં પડે છે) અથવા આપશ્રીનો સમાગમ થયે છતે પુષ્પો (તથા સારા મનવાળા જીવ) પ૨પદાર્થમાં રમતા જ નથી. ।।૨૮। Divyasrajo Jina ! Namattridaśādhipānā- | Mutsrjya Ratnaracitanapi Maulibandhan II Padau Śrayanti Bhavatō Yadi Vā Paratra I Tvatsangamē Sumanasō Na Ramanta Eva II 28|| O Lord Jina! The celestial garlands of flowers, renounce the rows of gem-studed crowns of the lords of the gods who bow down to you and resort to your feet alone - it is but proper that good natured beings as also the flowers, when they come into contact with you, do not show interest in any other object. ||28|| આઠમું સ્મરણ-૧૮૫ Jain Education International Eight Invocation-185 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001093
Book TitleNavsmaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Amrutbhai Upadhyay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati, English, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Devotion, worship, J000, & J999
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy