________________
उद्गच्छता तव शिति-द्युति-मण्डलेन । लुप्तच्छदच्छविरशोकतरुर्बभूव ।। सान्निध्यतोपि यदि वा तव वीतराग । निरागतां व्रजति को न सचेतनो पि ।। २४ ।।
ઉંચે પ્રસરતા (પ્રકાશ પાથરતા) એવા તમારા નીલી કાન્તિવાળા ભામંડલ વડે નાશ પામી છે પોતાના પાંદડાઓની રક્તકાન્તિ જેની એવું અશોક વૃક્ષ થયું છે તે બરાબર ઉચિત જ છે. કારણ કે હે વીતરાગ દેવ ! તમારા સાન્નિધ્યથી સચેતન એવો કર્યો માણસ વીતરાગતાને ન પામે ? અર્થાત્ તમારા સાન્નિધ્યથી બધા જ પોતાના રાગને (રંગને) ત્યજે છે. ૨૪॥
Udgacchatā Tava Sitidyuti Mandalēna I
Luptacchadacchaviraśōkatarurbabhūva II Sannidhyatōpi Yadi Va Tava Vitarāga | Nārāgatām Vrajati Ko Na Sacētanōpi || 24 ||
It is but proper that the Asoka tree has been reduced to a state in which the red lustre of its leaves is lost under the impact of your halo which is bluehued and radiant; for, O Lord ! Vitaraga (lit. one who has lost passion or colour)! which santient person does not suffer loss of colour (= passion) by contact with you? In fact, all beings get rid of their passions or colours when they come in contact with you. ||24||
આઠમું સ્મરણ-૧૮૦
Eight Invocation-180
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org