________________
श्यामं गभीरगिरमुज्ज्वलहेमरत्नसिंहासनस्थमिह भव्यशिखण्डिनस्त्वाम् ।। आलोकयन्ति रभसेन नदन्तमच्चैश्चामीकरादिशिरसीव नवाम्बुवाहम् ||२३।। હે પરમાત્મા ! શ્યામ વર્ણવાળા, ગંભીર વાણીવાળા, અને ઉજ્જવલ એવા સુવર્ણ તથા રત્નોના બનાવેલા સિંહાસન ઉપર બેઠેલા એવા આપશ્રીને ભવ્ય જીવોરૂપી મોરો, અતિશય ભારે ગર્જના કરતા અને ઉંચા એવા મેરૂ પર્વતના શિખર ઉપર ચડી આવેલા જાણે નવીનમેઘ (વાદળઘટા) જ હોય શું ! એમ જુએ છે. ૨૩
Śyāmam Gabhiragiramujjavalahēmaratna- ! Simhāsanasthamiha Bhavyaśikhandinastvām || Alokayanti Rabhasēna Nadantamuccai- | Ścāmikarādri-sirasiva Navāmbuvāham || 23 ||
O Supreme Soul ! The peacocks in the form of exalted souls, view you, who are dark-hued, deep - voiced and sitting on a lion-shaped throne made from resplendent gold and gems, as if you are the new cloud cluster which has mounted on the loftly peak of the Mount Meru and which is letting off a loud rumbling sound ! |123||| આઠમું સ્મરણ-૧૭૯
Eight Invocation-179
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org