________________
चित्रं किमत्र यदि ते त्रिदशाङ्गनाभिर्नीतं मनागपि मनों न विकारमार्गम् | कल्पान्तकालमरुता चलिताचलेन किं मन्दरादिशिखरं चलितं कदाचित् ।।१५।।
પ્રલય કાળના વાયુ વડે પર્વતો પણ કંપી જાય છે, છતાં મેરૂ પર્વતનું શિખર શું કદાપિ કંપે છે ? તે જ પ્રમાણે દેવાંગનાઓ વડે તમારું મન જરાપણ વિકારના માર્ગે વિચલિત થયું નથી તેમાં અહીં શું આશ્ચર્ય છે ? ||૧પ.
Citram Kimatra Yadi Tē TridaśānganābhiNirtam Manāgapi Mano Na Vikāramārgam ! Klpāntakālamarutā Calitācalēna Kim mandarādriśikharam Calitam Kadācit ||15|||
He described God's complete mastery over passions: What is there to wonder at, if the celestial nymphs could not divert thy mind towards the path of passions even in the least ? Can the peak of the Mandara (Meru) mountain be ever moved by the wind blowing at the time of the destruction of the universe, the wind which shakes the other mountains ? ||1511 સાતમું સ્મરણ-૧૨૨
Seventh Invocation-122
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org