________________
संपूर्णमण्डलशशाङ्ककलाकलापशुभ्रा गुणास्त्रिभुवनं तव लंघयन्ति । ये संश्रितास्त्रिजगदीस्वरनाथमेकं कस्तान्निवारयति संचरतो यथेष्टम् ||१४||
સંપૂર્ણ વિસ્તારવાળા ચંદ્ર (પૂર્ણિમાનો ચંદ્ર)ની કળાના સમૂહ સમાન તમારા ગુણો ત્રણ જગતને ટપી જાય છે. અદ્વિતીય ત્રણ જગતના નાથને જેઓ આશ્રય (આલંબન) કરીને રહેલા છે તેવાઓને યથેચ્છ વિચરતા કોણ રોકી શકે ? (અર્થાત્ તેઓને ધાર્યું ફળ અવશ્ય મળે છે.) ॥૧૪॥
Sampūrṇamaṇḍalaśaśāṁkakalākalāpa Subhrā Guṇāstribhuvanam Tava Langhayatanti | Yē Samśritāstrijagadīsvaranāthamēkam Kastānnivārayati Sañcaratō Yathāstam ||14ll
He considers the extent of God's virute. Oh master of the three worlds! They virtues shining like the collection of the digits of the moon having a complete disc are not contained in the three worlds. Who can prevent from walking freely those that have chosen thee as their only master ? ||14||
સાતમું સ્મરણ-૧૨૧
Seventh Invocation-121
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org