________________
त्वत्संस्तवेन भवसंततिसन्निबद्धं पापं क्षणात् क्षयमुपैति शरीरभाजाम् । आक्रान्तलोकमलिनीलमशेषमाशु सूर्यांशुभिन्नमिव शार्वरमंधकारम् ।।७।।
સંસાર ભ્રમણને લીધે બંધાયેલા પ્રાણીઓનાં પાપો તમારા સુંદર સ્તવન વડે ક્ષણમાત્રમાં નાશ પામે છે; જેમ જગતમાં ફેલાયેલો ભ્રમર જેવો કાળો રાત્રિના સમસ્ત અંધકાર સૂર્યના કિરણોથી શીધ્ર નાશ પામે છે તેમ. શા.
Tvatsamstavēna Bhavasantatisannibaddham Pāpam Kṣaṇāt kşayamupaiti Śarirabhājam 1 Aakrāntalūkamalinilamaśēşamāśu Sūryāśubhinnamiva śārvaramandhakāram 11 7 ||
He points out the advantages of praising God. The sins of embodied souls-accumulated within a series of births are instantaneously annihilated by praising thee, as is the case with the jet-black nocturnal darkness pervading the universe when pierced by the rays of the sun. |17|| સાતમું સ્મરણ-૧૧૪
Seventh Invocation-114
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org