________________
अल्पश्रुतं श्रुतवतां परिहासधाम त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान्माम् । यत्कोकिलः किल मधौ मधुरं विरौति तच्चारुचूतकलिकानिकरैकहेतुः ।।६।।
અલ્પજ્ઞ અને બહુશ્રુતોના હાસ્યપાત્ર એવા મને તમારી ભક્તિ જ બળ કરીને વાચાળ બનાવે છે, કારણ કે વસંત ઋતુમાં કોયલ નિચ્ચે મધુર ટહુકા કરે છે, તેમાં આમ્રવૃક્ષને આવેલ મનોહર મહોર એક માત્ર કારણ છે. //કા
Alpaśrutam Śrutavatām Parihāsadhāma Tvadbhaktirēva Mukharikurutē Balanmām! yatkākilah Kila Madhau Madhuram Virauti Taccārucūtakalikānikaraikahētuh || 6 |
He mentions the reasons for praying to God : "It is my devotion to thee that compells me to prattle, who am an object of ridicule to the scholars on account of my possessing little knowledge. That the cuckoo sings sweet songs in the spring is solely due to the presence of the charming bunches of mango sprouts." 11611
સાતમું સ્મરણ-૧૧૩
Seventh Invocation-113
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org