________________
तं बहुगुणप्पसायं, मुक्खसुहेण परमेण अविसायं । नासेउ मे विसायं, कुणउ अ परिसावि अ प्पसायं ||३६ ।।
II TIE. IT
બહુ પ્રકારના ગુણોના ભંડાર સ્વરૂપ એવું, તથા પરમ એવું મોક્ષસુખ પામવાથી જેમનામાંથી વિષાદ (ખેદ-દુઃખ) ચાલ્યો ગયો છે એવું, તે અજિતનાથ અને શાન્તિનાથ ભગવાનનું યુગલ મારા ખેદને દૂર કરો, અને આ સ્તવન ગાનારી સભા પણ મારા ઉપર કૃપા કરો. ૩ડા.
Tam Bahuguņappasāyam, Mukkhasuhēņa Paramēņa Avisāyam 1 Nāsēu Mē Visāyam, Kuņau A Parisāvi A Ppasāyam 11 36 II Gāhā ||
May the pair of the tow lords - Shri Ajitanātha and Shri Shāntinātha - who are the store-house of multifarious virtues, who have got rid of the pain of sorrow due to the attainment of happiness of salvation, remove my sorrow and misery and may the assembly of the singers of this hymn show favour to me 113611 છઠું સ્મરણ-૧૦૩
Sixth Invocation-103
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org