________________
एवं-तवबल-विउलं, थुअं मए अजिअ-संति-जिण-जुअलं | વાય-
વાય-મને, હું સાથે સાથે વિર રૂTI
III IIEા ||
તપશ્ચર્યાનું સામર્થ્ય છે વિશાલ જેમાં એવા, નાશ કર્યો છે કર્મો રૂપી રજ અને મલ જેમણે એવા, શાશ્વત અને વિશાલસુખ વાળી મુક્તિ ગતિને પામેલા એવા શ્રી અજિતનાથ અને શાન્તિનાથ એમ બે પરમાત્માના યુગલની મેં આ પ્રમાણે સ્તુતિ કરી. રૂપા
Evam Tava Bala Viulam, Thuam Maē Ajia Santi Jiņa Jualam | Vavagaya Kamma Raya Malam, Gaim Gayam Sāsayam Viulam Il 35 || Gāhā ||
I have thus performed the praise of the pair of the two Lords - Shri Ajitanātha and Shri Shantinātha - who possess the immense power of penance, who have destroyed the dust and dirt in the form of Karmas, and who have attained to the position of Liberation that consists of eternal and immense happiness (13511
છઠું સ્મરણ-૧૦૨
Sixth Invocation-102
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org