________________
સમયે , अरयं अरुयं । अजिअं अजिअं, પયગો પામે Tીર૧TI || વિષ્ણુવિલિયં ||
ભય વિનાના, પાપ વિનાના, કર્મરૂપી રજ વિનાના, માનસિક અને શારીરિક રોગ વિનાના, કોઈથી ન જિતાય તેવા અજિતનાથ ભગવાનને હું પ્રયત્નપૂર્વક પ્રણામ કરું છું. ૨૧
Abhayam Anaham, Arayam Aruyam! Ajiam Ajiam, Payao Paname II21 ||
|| Vijjuvilasiam 11
I whole-heartedly offer my obeisance to Lord Ajitanātha, who is free from fear, sin, particles of Karma, mental and bodily diseases, and who is invincible for everyone. 112111 છઠું સ્મરણ-૮૦
Sixth Invocation-86
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org