________________
असुर-गरुल-परिवंदिअं, किन्नरोरग-नमंसि । જેવ-wોરિ-સય-સંધુ, રમણ-સંવ-પરિવરિયં /ર૦IT
| || સુમુહં ||
અસુરકુમાર અને સુવર્ણકુમાર આદિ ભવનપતિ દેવો વડે નમસ્કાર કરાયેલા, કિન્નર અને મહારગ આદિ વ્યક્તર દેવો વડે પણ નમસ્કાર કરાયેલા, સેંકડો કોડો વૈમાનિક દેવો વડે પણ ખવાયેલા, તથા શ્રમણ સંઘ વડે પણ વંદન કરાયેલા એવા અજિતનાથ પરમાત્માને હું વંદન કરું છું. ll૨૦
Asura Garula Parivandiam, Kinnarõraga Namamsiam ! Dēva Kõại Saya Santhuam, Samana Sangha Parivandiam || 20 ||
II Sumuham 11
I bow down to Lord Ajitanātha, who is saluted by terrestrial gods like Asurkumara and Suvarnakumara, etc., by gods of the spirits like Kinnara, Mahoraga, etc., by millions of heavenly gods as well as by groups of monks and ascetics.||20|| છઠું સ્મરણ-૮૫
Sixth Invocation-85
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org