________________
सावत्थिपुव्वपत्थिवं च वरहत्थिमत्थयपसत्थ-विच्छिन्नसंथियं थिर-सरिच्छ-वच्छं । मयगल-लीलायमाण- वरगंधहत्थि-पत्थाण-पत्थिअं संथवारिहं ।। हत्थि-हत्थ- बाहुं धंतकणगरुअगनिरुवहयपिंजरं, पवरનવો -વવિઝ-સોમ-વા-વં ! सुइसुह-मणाभिराम-परम रमणिज्ज-वर-देव-दुंदुहिનિનાય-મદુરયર-સુરિ III વેઢશો ||
પૂર્વાવસ્થામાં (દીક્ષા લીધા પહેલાં) શ્રાવસ્તિ નગરીના રાજા, શ્રેષ્ઠ હાથીના ગંડસ્થલ જેવી પ્રશંસનીય અને વિસ્તાર વાળી છે આકૃતિ જેમની એવા, સ્થિર અને સપાટ છે વક્ષસ્થલ જેમનું એવા, મદ ઝરતા અને લીલા કરતા એવા ઉત્તમ ગંધ હસ્તિઓની ચાલ જેવી છે ચાલ જેમની એવા, સ્તુતિ કરવા યોગ્ય, હાથીની સુંઢ જેવા લાંબા છે હાથ જેમના એવા, અતિશય તપાવેલા સોનાના અલંકારો જેવો અનુપમ છે પીતવર્ણ જેમનો એવા, ઉત્તમ ઉત્તમ લક્ષણોથી ભરપૂર, સૌમ્ય અને સુંદર છે રૂપ જેમનું એવા, કાનને સુખકારી અને મનને આનંદકારી એવા, અત્યંત રમણીય અને પ્રધાન દેવોની દુભિના અવાજ કરતાં પણ વધારે મધુરતર છે વાણી જેમની એવા અજિતનાથ ભગવાનને હું પ્રણામ કરું છું.
છઠું સ્મરણ-૭૦
Sixth Invocation-70
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org