________________
तं च जिणुत्तम-मुत्तम-नित्तम - सत्तधरं । અન્નવ-મદ્વ-પંતિ-વિમુત્તિ-સમાહિ- નિર્દિ | संतिकरं पणमामि दमुत्तम-तित्थयरं । સંતિમુળી મમ સંતિ-સમાહિ-વત્રં વિસણ ૮। સોવાળયું ||
સામાન્ય કેવલીઓમાં શ્રેષ્ઠ, ઉત્તમ, અલ્પ પણ અજ્ઞાન વિનાના, સાત્ત્વિક શક્તિને ધારણ કરનારા, આર્જવ (સરળતા), માર્દવ (નમ્રતા), ક્ષમા, નિર્લોભતા, અને સમાધિ આદિ ગુણોના ભંડાર, શાન્તિને ક૨ના૨ા, ઈન્દ્રિયોના દમનથી ઉત્તમ, તીર્થની રચના કરનારા એવા તે શાન્તિનાથ ભગવાનને હું નમસ્કાર કરૂં છું. તે શાન્તિનાથ મુનિ મને શાન્તિ અને ઉત્તમ સમાધિ આપનારા થજો. ૮
Tam Ca Jinuttama-muttama- nittama-sattadharam I Ajjava-maddava-khanti-vimutti-Samāhi Nihim ||
Santikaram Panamāmi
Damuttama Titthayaram |
Santimuņi Mama Santi Samāhi Varam Disau || 8 || || Sōvānayam || I bow down to Lord Shanatinatha who is foremost amongst the spiritually enlightened souls, who is free from ignorance, who is possessed of sublime strength, who is the storehouse of qualities like straight-forwardness, humility, foregiveness, greedlessness and balance, who imparts peace and who creates excellent religious ideals. May this monk Shānatinātha, give me peace and equipose II8ll છઠ્ઠું સ્મરણ-૬૯
Sixth Invocation-69
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org