________________
૫૬૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨ ૧૫ દુષ્કર કારક થકી પણ અધિકા, જ્ઞાન ગુણે ઈમ તેહો || ધર્મદાસ ગણિ વચને લહીએ, જેહને પ્રવચન નેહો || ધન્યo | ૧૦ || સુવિહિત ગચ્છ કિરિયાનો ધોરી, શ્રીહરિભદ્ર કહાય | એહ ભાવ ધરતો તે કારણ, મુજ મન તે સુહાય | ધન્ય. ૧૧ / સંયમ ઠાણ વિચારી જો તાં, જો ન લહે નિજ સાખે ! તો જુઠું બોલીને દુર્મતિ, શું સાધે ગુણ પાખે છે ધન્ય || ૧૨ // નવિ માયા ધર્મે નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ | ધર્મ વચન આગમમાં કહીએ, કપટ રહિત મનવૃત્તિ ધન્ય છે ૧૩ !! સંયમ વિણ સંયતતા થાપે, પાપ શ્રમણ તે ભાખ્યો ! ઉત્તરાધ્યયન સરળ સ્વભાવે, શુદ્ધ પ્રરૂપક દાખ્યો | ધન્ય || ૧૪// એક બાળપણ કિરિયાનયે, જ્ઞાન નયે નવિ બાળા | સેવા યોગ્ય સુસંયતને તે, બોલે ઉપદેશ માળા | ધન્ય ૧૫ | કિરિયાનયે પણ એક બાળ તે, જે લિંગી મનિરાગી શાન યોગમાં જસ મન વરતે, તે કિરિઆ સૌભાગી ! ધન્ય) ૧ ૬IT બાલાદિક અનુકૂળ ક્રિયાથી, ભાવે ઈચ્છા યોગી | અધ્યાતમ મુખ યોગ અભ્યાસે, કેમ નવી કહિએ યોગી ! ધન્ય ૧૭ll ઉચિત ક્રિયા નિજ શકિત છાંડે, જે અતિવેગે ચઢતો | તે ભવથિતિ પરિપાક થયા વિણ, જગમાં દીસે પડતો ! ધન્ય) | ૧૮. માચે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાક ડમાલા | શુદ્ધ પ્રરૂપણ ગુણવિણ ન ઘટે, તસ ભવ અરઘટ્ટ માલા / ધન્યવો ૧૯ી નિજ ગુણ સંચે, મન નવિ ખંચે, ગ્રંથ ભણી જન વંચે ! લું ચે કેશ, ન મુંચે માયા, તો વ્રત ન રહે પચે છે ધન્યo | ૨૦ યોગ ગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે | ફોગટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે | ધન્ય છે ૨૧ || મેલે વેશે મહીયલ માલે, બગ પરે નીચે ચાલે છે. શાન વિના જગ ધંધે ઘાલે, તે કેમ મારગ ચાલે || ધન્યવો ૨૨ પર પરિણતિ અપની કરી માને, વરતે આરત ધ્યાને / બંધ મોક્ષ કારણ ન પીછાને, તે પહેલે ગુણઠાણે ! ધન્ય ૨૩. કિરિયા લવ પણ જે શાનીનો, દષ્ટિ થિરાદિક લાગે | તે થી સુજસ લહીજે સાહિબ, સીમંધર તુઝ રાગે || ધન્ય૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org