SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૪૭-૧૪૮ ગાથાર્થ = જે કારણથી આ પ્રમાણે વાદ-વિવાદમાત્રથી આ અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થતું નથી તે કારણથી ખોટા શુષ્કતર્કોનો મોટો આગ્રહ મિથ્યાભિમાનનું કારણ હોવાથી મુમુક્ષુ આત્માઓએ ત્યજી દેવો જોઇએ. ॥ ૧૪૭।। ૪૩૬ ,, ટીકા-‘ન ચૈતòવું યત્ વેન વારોના, “તસ્માષ્કૃત પ્રશ્નો મહાન।‘‘મિથ્યામિમાનહેતુત્વાર્ળાત્ ’’ તિરૌદ્ર र्मोक्तुमिच्छुभि: ॥ ૧૪૭૫ 11 વિવેચન :- ય-જે કારણથી ઉપર કરેલી લાંબી ચર્ચાના અનુસારેત-આ ō=આ પ્રમાણે વાદ-વિવાદ માત્ર કરવાથી અતીન્દ્રિયપદાર્થોનું એટલે કે = આ સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ છે ? ઇત્યાદિ પદાર્થોનું જ્ઞાન ન ==થતું નથી જ. તસ્માત્= તે કારણથી મહાન્=અતિભયંક૨ એવો શુધ્ધત ગ્રહો- ખોટા ખોટા કુતર્કોનો આગ્રહ (કદાગ્રહ) એ મિથ્યાભિમાનહેતુત્વા=મિથ્યા એવા અહંકાર માત્રનું જ કારણ હોવાથીખોટા અભિમાનને જ પુષ્ટ કરનાર હોવાથી મુમુક્ષુમિ:=મુક્તિએ જવાની ઇચ્છાવાળા એટલે સંસારના બંધનમાંથી છૂટવાની મનોવૃત્તિવાળા મહાત્માઓએ તો ત્યાખ્ય વ=ત્યજી જ દેવો જોઇએ. ' શુષ્કતર્કનો આગ્રહ અનંત સંસારનો હેતુ હોવાથી તથા મિથ્યાભિમાનનું કારણ હોવાથી શેષ કષાયોને પણ લાવનાર હોવાથી આત્માર્થી જીવોએ તેને દૂરથી જ ત્યજી દેવો. અધ્યાત્મસારમાં પૂ. ઉ. શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે Jain Education International व्रतानि चीर्णानि तपोऽपि तप्तं, कृता प्रयत्नेन च पिण्डशुद्धिः । अभूत्फलं यत्तु न निह्नवानामसद्ग्रहस्यैव हि सोऽपराधः ॥ વ્રતો પાળ્યાં, તપ તપ્યું, પ્રયત્નપૂર્વક આહાર-વિશુદ્ધિ સાચવી. છતાં નિહ્નવોને જે આ ત્યાગનું ફળ ન મળ્યું તે “કદાગ્રહનો જ દોષ” જાણવો. વિશેષાર્થીએ અધ્યાત્મસારમાંથી કદાગ્રહત્યાગાધિકાર વાંચવા યોગ્ય છે. ૧૪૭૫ વિશ્વ—તથા વળી. "" ' त्याज्य एव मुमुक्षुभि ग्रहः सर्वत्र तत्त्वेन, मुमुक्षूणामसङ्गतः । ગાથાર્થ मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ॥ १४८॥ પારમાર્થિક રીતે કોઇપણ વસ્તુનો આગ્રહ રાખવો એ મુમુક્ષુ આત્માઓ માટે અયુક્ત છે. કારણ કે મુક્તિમાં પ્રાયઃ ધર્મો પણ ત્યજવાના હોય છે. તો પછી આ કદાગ્રહનું તો શું પ્રયોજન છે? ॥ ૧૪૮॥ = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy