________________
૧૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧
આ ગ્રંથનું આ ફળ છે” ઇત્યાદિ રૂપ ગ્રંથ એ વાચક છે અને તેનાથી થતું જ્ઞાનરૂપ જે ફળ તે વાચ્ય છે. એમ વાચ્ય વાચક સ્વરૂપ જે યોગ તેને જ સંબંધ કહેવાય છે. વા-વાચકભાવને જ ઉપય-ઉપાય અથવા સાધ્ય-સાધન રૂપ સંબંધ પણ કહેવાય છે. તે સંબંધ જુદો જણાવવો જોઈએ. છતાં વાચક રૂપે લખાતા-કહેવાતા આ ગ્રંથના વચનોમાં જ અંતર્ગત હોવાથી ભિન્નરૂપે કોઈ કોઈ ગ્રંથકારો વડે તે સંબંધ કહેવાતો નથી.
આ ત્રણે ગાથા અનુક્રમે પ્રયોજન-વિષય અને સંબંધને સમજાવનારી છે. આ પ્રમાણે શિષ્ટ પુરુષોના આચાર પાલન માટે, નિર્વિન ગ્રંથ સમાપ્તિ માટે, અને વિદ્વર્ગના પ્રવેશ માટે પૂજ્ય ગ્રંથકાર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજશ્રી પણ પ્રથમ શ્લોકમાં મંગલપ્રયોજન-વિષય-અને સંબંધ જણાવે છે तत्र “नत्वेच्छायोगतोऽयोगं योगिगम्यं जिनोत्तमं वीरं'' इत्यनेनेष्टदेवतास्तवमाह । "वक्ष्ये समासेन योगं तद् दृष्टि भेदतः' इत्यनेन तु प्रयोजनादित्रयमिति श्लोकसूत्रसमुदायार्थः ॥
આ પ્રથમ ગાથામાં ગ્રંથકારશ્રીએ નત્વા થી આરંભીને વીર સુધીના પદોવડે વિદ્ગવિનાયકની ઉપશાન્તિ માટે, ગ્રંથસમાપ્તિ માટે અને શિષ્ટાચારના પાલન માટે, ઇષ્ટદેવતાની સ્તુતિ કરવા રૂપ મંગલ કહ્યું છે. તથા વચ્ચે થી આરંભીને દક્િત: સુધીનાં પદોવડ પ્રયોજનાદિ ત્રણનું (પ્રયોજન-વિષય અને સંબંધનું) પ્રતિપાદન કરેલ છે. પૂર્વાર્ધવડ મંગલ, અને ઉત્તરાર્ધવડે પ્રયોજનાદિ ત્રણ, એમ ચારે બાબતો પ્રથમ ગાથામાં કહી છે. આ સંક્ષિપ્ત અર્થ કહ્યો. વિસ્તારથી અર્થ હવે આવે જ છે. એટલે અહીં અમે વધારે ચર્ચા કરતા નથી.
अवयवार्थस्तु नत्वा-प्रणम्य, वीरं इति योगः । कथमित्याह-इच्छायोगतः इति क्रिया-विशेषणमाह- "इच्छायोगेन" शास्त्रयोग-सामर्थ्ययोगव्यवच्छेदार्थमेतत् । इष्टव्यव-च्छेदश्चायं तदनधिकारित्वेन प्रकरणारम्भे मृषावादपरिहारेण सर्वत्रौचित्यारम्भप्रवृत्ति- प्रदर्शनार्थः । एतेषां च त्रयाणामपि योगानां स्वरूपमनन्तरमेव वक्ष्यति । किंविशिष्टं वीरमित्याह-"जिनोत्तमं" इति वस्तुविशेषणम्। इह रागादिजेतृत्वात् सर्व एव विशिष्ट - श्रुतधरादयो जिना उच्यन्ते, तद्यथा-श्रुतजिनाः अवधिजिनाः मनःपर्यायज्ञानजिनाः, केवलिजिनाश्च, तेषामुत्तमः केवलित्वात्तीर्थकरत्वाच्च। अनेन भगवतस्तथाभव्यत्वाक्षि-प्तवरबोधिलाभगर्भार्हद्वात्सल्योपात्तानुत्तरपुण्यस्वरूपतीर्थकरनामकर्मविपाकफलरूपां परम्परार्थसम्पादनीं कर्मकायावस्थामाह ।
પ્રથમ શ્લોકના એકેક અવયવનો (પદનો) અર્થ આ પ્રમાણે છે –ા વીર=yUTA વી મહાવીર પરમાત્માને પ્રણામ કરીને, દૃષ્ટિઓના ભેદથી યોગનું હું વર્ણન કરીશ એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org