________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૭૭
પ્રવૃત્તિથી ભલે પુણ્યબંધ કરે છે પરંતુ ભોગની જ રસિકતા વધારે હોવાથી આ પુણ્ય ભોગસુખ આપવા દ્વારા અને તેના મોહથી પાપ કર્મ બંધાવવા દ્વારા જ સમાપ્ત થઇ જાય છે. તેનો અનુબંધ (પરંપરા) આગળ વધે નહી, તેથી તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાતું નથી. પરંતુ પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. તથા જે પાપ બંધાય છે તેમાં તે જીવની પોતાની રસિકતા હોવાથી અનુબંધવાળું પાપ બંધાય છે. જે અનંત અપાયને આપનાર બને છે. પુણ્યની પરંપરા ચાલુ રહેતી નથી અને પાપની પરંપરા ચાલુ રહે છે. તેમાં તે જીવનો પ્રબળ મોહ-મિથ્યાત્વ-અજ્ઞાન-રાગ-દ્વેષ એ જ કારણ છે. કહ્યું છે કે
ગાથા : ૭૭
(પૂ. ઉ. શ્રી યશોવિજયજી કૃત દ્વાત્રિંશદ્વાત્રિંશિકા.)
યર્િ નામનું તત: જિમિત્યાહ- જો ખરેખર આમ જ છે. તો તેથી શું થાય છે! તે કહે છેइत्यसत्परिणामानुविद्धो बोधो न सुन्दरः ।
तत्सङ्गादेव नियमाद्, विषसम्पृक्तकान्नवत् ॥७७॥
प्रवृत्तिरपि योगस्य, वैराग्यान्मोहगर्भतः । प्रसूतेऽपायजननीमुत्तरां मोहवासनाम् ॥ अवेद्यसंवेद्यपदे, पुण्यं निरनुबन्धकम् । भवाभिनन्दिजन्तूनां पापं स्यात्सानुबन्धकम् ॥
ગાથાર્થ વિષથી મિશ્રિત અન્નની જેવો ભવાભિનંદી જીવનો આ પ્રમાણે અશુભ પરિણામથી યુક્ત એવો આ બોધ તે અશુભ પરિણામના સંગવાળો હોવાથી જ નિયમા સુંદર નથી જ. || ૭૭॥
=
""
ટીકા - ‘ત્યે'વું – મવામિનપિરિમે સતિ, અભ્યાસપરિનામાત, "असत्परिणामानुविद्धो बोधः " सामान्येन "न सुन्दरः । कुत इत्याह " तत्सङ्गादेव" विवक्षितासत्परिणामसम्बन्धादेव, ‘‘નિયમાવ્’’- નિમિત્યાદ ‘‘વિષસવૃતાન્નવત્'' કૃતિ નિવર્શનમાત્રમ્ ॥ ૭૭॥
Jain Education International
ટીકાનુવાદ :- ઉપરની ૭૬મી ગાથામાં ભવાભિનંદી જીવનાં આઠ લક્ષણો સમજાવ્યાં છે આવા પ્રકારના લક્ષણોવાળો આ જીવ ભવસુખમાં જ ઘણો આનંદ માનનાર હોવાથી આ જીવના પરિણામ (અધ્યવસાય) સારા નથી અને આવા પ્રકારના અસત્ (અશુભ) પરિણામથી અનુવિદ્ધ એવો તેનો શાસ્ત્રીય બોધ પણ (શાસ્ત્રજ્ઞાન પણ)
For Private & Personal Use Only
www.jainelibrary.org