________________
નામકર્મ-પંચેન્દ્રિયજાતિ માર્ગણા
૩૪૫
૨૧ના ૨૭, ૨૫ના ૨૬, ૨૬ના ૫૭૮, ૨૭ના ૨૬, ૨૮ના ૧૧૯૬, ૨૯ના (૧૭૭૨) સત્તરસો બ્યોતેર, ૩૦ના ૨૮૯૮ અઠ્ઠાવીસસો અઠ્ઠાણું, ૩૧ના (૧૧૫૨) અગિયારસો બાવન મળીને કુલ ૭૬૭૫ ઉદયભાંગા જાણવા.
સામાન્યથી સત્તાસ્થાન ૯૩ આદિ પ્રથમનાં ૭, તેમજ ઉદયસ્થાનવાર વિચારીએ તો ૨૧ અને ૨૬ના ઉદયે આ ૭ ૭ હોવાથી ૧૪, ૨૫ અને ૨૭નો ઉદય અહીં વૈક્રિય તિર્યંચો, વૈક્રિય મનુષ્યો, આહારક મનુષ્યો, દેવો તથા નારકોને જ હોવાથી ૯૩ આદિ પ્રથમનાં ૪ ૪ તેથી ૨૫ અને ૨૭ ના ઉદયનાં મળીને કુલ ૮, અને ૨૮ થી ૩૦ સુધીનાં ૩ ઉદયસ્થાનોમાં બધા જીવોની અપેક્ષાએ ૭૮ વિના ૬ ૬ તેથી ૧૮ તેમજ અહીં ૩૧નો ઉદય માત્ર તિર્યંચોને જ હોવાથી ૯૨ ८८ ૮૦ એમ ૪ હોવાથી ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાનો ૪૪ હોય છે.
૮૬ અને
.
ઉદયભંગવાર સત્તાસ્થાન આ પ્રમાણે : ૨૧ના પંચેન્દ્રિય તિર્યંચના ૯ માં ૯૨ - ૮૮ - ૮૬ - ૮૦ અને ૭૮ આ ૫ - ૫ તેથી ૪૫, અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા મનુષ્યના ૧ માં ૭૮ વિના આજ ૪, અને પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા મનુષ્યના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૬ તેથી ૪૮, દેવોના ૮ માં ૯૨ ૮૮ બે માટે ૧૬, અને નારકના એકમાં ૯૨ ૮૯ અને ૮૮ આ ૩ એમ કુલ ૨૧ના ઉદયે ૧૧૬. ૨૫ ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮ માં ૯૨ ૮૮ તેથી ૧૬, મનુષ્યના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨, દેવતાના ૮ માં ૯૨ ૮૮ બે માટે ૧૬, અને નારકના ૧ માં ૯૨ આદિ ૩, અને આહારકના ૧ માં ૯૩ નું ૧ એમ કુલ ૬૮. ૨૬ ના પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૯ માં ૯૨ આદિ ૫ માટે (૧૪૪૫) ચૌદસો પીસ્તાલીશ, અપર્યાપ્ત મનુષ્યના ૧ માં ૭૮ વિના આજ ૪, અને પર્યાપ્તા મનુષ્યના ૨૮૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૬ તેથી (૧૭૨૮) સત્તરસો અઠ્ઠાવીશ, એમ ૨૬ના ઉદયે કુલ (૩૧૭૭) એકત્રીશસો સત્યોતેર. ૨૭ના ઉદયે ૨૫ની જેમ ૬૮. ૨૮ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬ માં ૯૨ આદિ ૪ તેથી (૨૩૦૪) ત્રેવીશસો ચાર, સામાન્ય મનુષ્યના ૫૭૬ માં ૯૩ આદિ પ્રથમનાં ૬ તેથી (૩૪૫૬) ચોત્રીશસો છપ્પન, વૈક્રિય તિર્યંચના ૧૬ અને દેવતાના ૧૬ આ ૩૨માં ૯૨ ૮૮ બે માટે ૬૪, વૈક્રિય મનુષ્યના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨, ઉદ્યોતવાળા યતિના ૧ માં ૯૩ ૮૯ બે, આહારકના ૨ માં ૯૩નું ૧ માટે ૨, અને નારકના ૧ માં
૯૨ આદિ ૩ એમ કુલ (૫૮૯૫) અઠ્ઠાવનસો પંચાણું.
-
Jain Education International
-
-
-
For Private & Personal Use Only
-
૨૯ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગિયારસો બાવનમાં ૯૨ આદિ ૪ માટે (૪૬૦૮) છેંતાલીશસો આઠ, સામાન્ય મનુષ્યના ૫૭૬ માં ૯૩ આદિ
-
www.jainelibrary.org